શ્રી બુધ અષ્ટોત્તર શતનામાવલી (બુધના ૧૦૮ નામ)

૧. બુધાય નમઃ

૨. ૐ બુધર્ચિતાય નમઃ

૩. ૐ સૌમ્યાય નમઃ

૪. ૐ સૌમ્યચિત્તાય નમઃ

૫. ૐ શુભપ્રદાય નમઃ

૬. ૐ દ્રઢવ્રતાય નમઃ

૭. ૐ હદફલાય નમઃ

૮. ૐ શ્રુતિજલપ્રબોધકાય નમઃ

૯. ૐ સત્ય વાસાય નમઃ

૧૦. ૐ સત્યવચસે નમઃ

૧૧. ૐ શ્રેયસં પતયે નમઃ

૧૨. ૐ અભયાય નમઃ

૧૩. ૐ સોમજાય નમઃ

૧૪. ૐ સુખદાય નમઃ

૧૫. ૐ શ્રીમતે નમઃ

૧૬. ૐ સોમવંશપ્રદિપકાય નમઃ

૧૭. ૐ વેદવિદે નમઃ

૧૮. ૐ વેદતત્વાશાય નમઃ

૧૯. ૐ વેદાંતજ્ઞનભાસ્કરાય નમઃ

૨૦. ૐ વિદ્યાવિચક્ષણાય નમઃ

૨૧. ૐ વિદુશે નમઃ

૨૨. ૐ વિદ્વત્પ્રીતિકરાય નમઃ

૨૩. ૐ ક્રજવે નમઃ

૨૪. ૐ વિશ્વાનુકુલસંચરાય નમઃ

૨૫. ૐ વિશેષવિનયાન્વિતાય નમઃ

૨૬. ૐ વિવિધગમસરજ્ઞાય નમઃ

૨૭. ૐ વીર્યવતે નમઃ

૨૮. ૐ વિગતજ્વરાય નમઃ

૨૯. ૐ ત્રિવર્ગફલદાય નમઃ

૩૦. ૐ અનન્તાય નમઃ

૩૧. ૐ ત્રિદશાદીપપૂજિતાય નમઃ

૩૨. ૐ બુદ્ધિમતે નમઃ

૩૩. ૐ બહુશાસ્ત્રજ્ઞાય નમઃ

૩૪. ૐ બલિને નમઃ

૩૫. ૐ બન્ધવિમોચકાય નમઃ

૩૬. ૐ વકતિવકગમનાય નમઃ

૩૭. ૐ વાસવાય નમઃ

૩૮. ૐ વસુધાધિપાય નમઃ

૩૯. ૐ પ્રસન્નવદનાય નમઃ

૪૦. ૐ વન્ધ્યાય નમઃ

૪૧. ૐ વરેણ્યાય નમઃ

૪૨. ૐ વાગ્વિલક્ષણાય નમઃ

૪૩. ૐ સત્યવતે નમઃ

૪૪. ૐ સત્યસંક્લ્પાય નમઃ

૪૫. ૐ સત્યબંધવે નમઃ

૪૬. ૐ સદાદરાય નમઃ

૪૭. ૐ સર્વરોગપ્રશમનાય નમઃ

૪૮. ૐ સર્વમૃત્યુનિવારકાય નમઃ

૪૯. ૐ વાણિજ્યનિપૂણાય નમઃ

૫૦. ૐ વશ્યાય નમઃ

૫૧. ૐ વાતાંગાય નમઃ

૫૨. ૐ વાતરોગહ્રતે નમઃ

૫૩. ૐ સ્થુલાય નમઃ

૫૪. ૐ સ્થૈર્યગુણાધ્યક્ષાય નમઃ

૫૫. ૐ સ્થુલસુક્ષ્માદિકરણાય નમઃ

૫૬. ૐ અપ્રકાશાય નમઃ

૫૭. ૐ પ્રકાશાત્મને નમઃ

૫૮. ૐ ઘનાય નમઃ

૫૯. ૐ ગગનભૂષણાય નમઃ

૬૦. ૐ વિધિસ્તુત્યાય નમઃ

૬૧. ૐ વિશાલક્ષાય નમઃ

૬૨. ૐ વિદ્વજ્જનમનોહરાય નમઃ

૬૩. ૐ ચારુશીલાય નમઃ

૬૪. ૐ સ્વપ્રકાશાય નમઃ

૬૫. ૐ ચપલાય નમઃ

૬૬. ૐ જિતેન્દ્રિયાય નમઃ

૬૭. ૐ ઉદન્મુખાય નમઃ

૬૮. ૐ બુખમક્કાય નમઃ

૬૯. ૐ મગધાધિપતયે નમઃ

૭૦. ૐ હરયે નમઃ

૭૧. ૐ સૌમ્યવત્સરસંજાતાય નમઃ

૭૨. ૐ સોમપ્રિયકરાય નમઃ

૭૩. ૐ મહતે નમઃ

૭૪. ૐ સિંહાધિરૂઢાય નમઃ

૭૫. ૐ સર્વજ્ઞાય નમઃ

૭૬. ૐ શિખિવર્ણાય નમઃ

૭૭. ૐ શિવંકરાય નમઃ

૭૮. ૐ પીતાંબરાય નમઃ

૭૯. ૐ પીતવપુશે નમઃ

૮૦. ૐ પિતચ્ચત્રધ્વજન્કિતય નમઃ

૮૧. ૐ ખંગચર્મધરાય નમઃ

૮૨. ૐ કાર્યકર્ત્રે નમઃ

૮૩. ૐ કલુષહારકાય નમઃ

૮૪. ૐ અત્રેયગોત્રજાય નમઃ

૮૫. ૐ અત્યન્તવિનયાય નમઃ

૮૬. ૐ વિશ્વપવનાય નમઃ

૮૭. ૐ ચમ્પેયપુષ્પસંકાશાય નમઃ

૮૮. ૐ ચરનાય નમઃ

૮૯. ૐ ચારુભૂષણાય નમઃ

૯૦. ૐ વીતરાગાય નમઃ

૯૧. ૐ વીતભયાય નમઃ

૯૨. ૐ વિશુદ્ધકનકપ્રભાય નમઃ

૯૩. ૐ બન્ધુપ્રિયાય નમઃ

૯૪. ૐ બન્ધુયુક્તાય નમઃ

૯૫. ૐ વનમંડલસંશ્રિતાય નમઃ

૯૬. ૐ અર્કેસનનિવાસસ્થાય નમઃ

૯૭. ૐ તર્કશાસ્ત્રવિશારદ્મય નમઃ

૯૮. ૐ પ્રશાંતાય નમઃ

૯૯. ૐ પ્રીતિસંયુક્તાય નમઃ

૧૦૦. ૐ પ્રિયકૃતે નમઃ

૧૦૧. ૐ પ્રિયભૂષણાય નમઃ

૧૦૨. ૐ મેધાવિને નમઃ

૧૦૩. ૐ માધવસક્તાય નમઃ

૧૦૪. ૐ મિથુનાધિપતયે નમઃ

૧૦૫. ૐ સુધિયે નમઃ

૧૦૬. ૐ કન્યારાશિપ્રિયાય નમઃ

૧૦૭. ૐ કામપ્રદાય નમઃ

૧૦૮. ૐ ઘનફલાશ્રયાય નમઃ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા